પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $4:1$
  • B
    $2:1$
  • C
    $1:2$
  • D
    $1:1$

Explore More

Similar Questions

દ-બ્રોગ્લી તરંગો ગતિ કરતાં કણો સાથે સંકળાયેલા છે. આ કણો ....... હોઈ શકે.

જો પ્રોટોનનું રેખીય વેગમાન $p_0$ જેટલું બદલાય,તો પ્રોટોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇમાં $0.25 \%$ નો ફેરફાર થાય છે. તો પ્રોટોનનું પ્રારંભિક રેખીય વેગમાન કેટલું હશે?

એક ફોટોનની ઊર્જા પ્રોટોનની ગતિઊર્જા જેટલી છે. જો $\lambda_1$ એ પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,$\lambda_2$ એ ફોટોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ હોય અને ફોટોનની ઊર્જા $E$ હોય,તો $(\lambda_1 / \lambda_2)$ એ કોના પ્રમાણમાં છે?

પ્રારંભિક ગતિઊર્જા $E$ અને ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ ધરાવતો એક મુક્ત કણ એવા વિસ્તારમાં પ્રવેશે છે જ્યાં તેની સ્થિતિઊર્જા $V$ છે. કણની નવી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન જેનો પ્રારંભિક વેગ $\vec{V} = V_0 \hat{i} \,(V_0 > 0)$ છે,તે $t = 0$ સમયે $\vec{E} = -E_0 \hat{i} \,(E_0 = \text{અચળ} > 0)$ વિદ્યુતક્ષેત્રમાં પ્રવેશ કરે છે. જો $\lambda_0$ તેની પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઇ હોય,તો $t$ સમયે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo