$Zn$ નું કાર્ય વિધેય $4.25 \ eV$ છે. તો થ્રેસોલ્ડ આવૃત્તિ કયા વિદ્યુતચુંબકીય વર્ણપટના વિસ્તારમાં હોય છે?

  • A
    પારજાંબલી પ્રદેશ
  • B
    $X$-કિરણ પ્રદેશ
  • C
    દ્રશ્યમાન પ્રદેશ
  • D
    ઈન્ફ્રારેડ પ્રદેશ

Explore More

Similar Questions

ફોટોઈલેક્ટ્રિક અસરમાં,જ્યારે $h \nu$ ઉર્જા ધરાવતા ફોટોન ફોટોસેન્સિટિવ સપાટી (વર્ક ફંક્શન $h \nu_0$) પર પડે છે,ત્યારે ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. આના વિશે શું કહી શકાય?

જ્યારે $400 \ nm$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $1.68 \ eV$ છે. ધાતુનું વર્કફંકશન .......... $eV$ છે.

પ્રકાશની તરંગલંબાઈ $\lambda_{1} = 360 \ nm$ અને $\lambda_{2} = 600 \ nm$ માટે એક પ્રકાશસંવેદનશીલ સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. $\lambda_{1}$ અને $\lambda_{2}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે વર્ક ફંક્શનનો ગુણોત્તર શું છે?

પ્રકાશ તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ઉગમબિંદુ પર $B = B_0 [\sin(3.14 \times 10^7 ct) + \sin(6.28 \times 10^7 ct)]$ દ્વારા આપવામાં આવે છે. જો આ પ્રકાશ $4.7 \ eV$ નું વર્ક ફંક્શન ધરાવતી સિલ્વર પ્લેટ પર પડે,તો ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? ($eV$ માં)

આપાત વિકિરણની વિવિધ આવૃત્તિઓ $v_{1}, v_{2}$ અને $v_{3}$ માટે કલેક્ટર પોટેન્શિયલ સાથે ફોટો-કરંટમાં થતો ફેરફાર આલેખમાં દર્શાવ્યા મુજબ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo