જ્યારે કણનું દળ તેના સ્થિત દળ કરતાં બમણું થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?

  • A
    $2c/3$
  • B
    $c/2$
  • C
    $\frac{c\sqrt{3}}{2}$
  • D
    $3c/4$

Explore More

Similar Questions

એક બલ્બ તેની ઊર્જાના $5\%$ ભાગને દ્રશ્ય પ્રકાશ તરીકે ઉત્સર્જિત કરે છે. $100 \ W$ ના લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડે કેટલા કવોન્ટમ ઉત્સર્જાતા હશે? (ધારો કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ $5.6 \times 10^{-5} \ cm$ છે)

$m$ દળ ધરાવતા ગતિશીલ પદાર્થની ઉર્જા $E$ અને વેગમાન $p$ એક ચોક્કસ સમીકરણ દ્વારા સંબંધિત છે. જો $c$ એ પ્રકાશની ગતિ દર્શાવતું હોય,તો સાચું સમીકરણ ઓળખો.

$66 \ W$ પાવર ધરાવતો બલ્બ $600 \ nm$ તરંગલંબાઈના તરંગોનું ઉત્સર્જન કરે છે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા . . . . . . છે. $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s)$

ઉર્જાના ક્વોન્ટમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તેની ઉર્જા કેટલી છે?

ફોટોન ......... સાથે સંકળાયેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo