બે જુદી જુદી આવૃત્તિનો પ્રકાશ કે જેના ફોટોનની ઊર્જા $1 \ eV$ અને $2.5 \ eV$ છે,તે $0.5 \ eV$ કાર્ય વિધેય વાળી ધાતુની સપાટી પર એક પછી એક આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1:4$
  • B
    $4:1$
  • C
    $1:2$
  • D
    $2:1$

Explore More

Similar Questions

$400 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ $2.5 \, eV$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર પડે ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનું મહત્તમ રેખીય વેગમાન શોધો.

એક ફોટોઈલેક્ટ્રિક પ્રયોગમાં $310 \,nm$ તરંગલંબાઈનો પ્રકાશ વપરાય છે. પ્રયોગમાં $2.5 \,eV$ વર્ક ફંક્શન ધરાવતા ધાતુના ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($V$ માં)? (ધારો કે $hc = 1240 \,eV-nm$)

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો ધાતુની સપાટી પર આપાત થાય છે,ત્યારે જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ $4.8 \ V$ છે. જો તે જ સપાટીને બમણી તરંગલંબાઈ ધરાવતા વિકિરણોથી પ્રકાશિત કરવામાં આવે,તો જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ $1.6 \ V$ થાય છે. તો આ સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈનું મૂલ્ય કેટલું હશે?

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન બીજા બોહર કક્ષામાંથી ધરા સ્થિતિમાં કૂદકો મારે છે,અને બે અવસ્થાઓની ઉર્જા વચ્ચેનો તફાવત ફોટોન સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. આ ફોટોન એક પદાર્થ પર આપાત થાય છે. જો પદાર્થનું કાર્ય વિધેય $4.2 \ eV$ હોય,તો સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું હશે ($V$ માં)? ($n$-મી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $= -\frac{13.6}{n^2} \ eV$).

ફોટોસેલમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo