ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ એ આપેલ આવૃત્તિના પ્રકાશના કંપવિસ્તારના સમપ્રમાણમાં હોય છે.
  • B
    ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિ ધરાવતા પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે.
  • C
    થ્રેશોલ્ડ આવૃત્તિથી ઉપર, ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા એ આપાત પ્રકાશની તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • D
    થ્રેશોલ્ડ આવૃત્તિ એ આપાત પ્રકાશની તરંગલંબાઈ પર આધાર રાખે છે.

Explore More

Similar Questions

ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5200\,\mathring{A}$ છે. જ્યારે આ સપાટીને નીચેનામાંથી કયા એકરંગી વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

જો ધાતુની સપાટી પર આપાત પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે,તો . . . . . .

થ્રેશોલ્ડ આવૃત્તિ (Threshold frequency) ની વ્યાખ્યા આપો.

એક ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $15 \times 10^{14} \, Hz$ છે. જો $6000 \, \text{Å}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થાય, તો ફોટોઈલેક્ટ્રોન [હવામાં પ્રકાશનો વેગ, $c = 3 \times 10^8 \, m/s$]:

આલેખ ચાર અલગ-અલગ વિકિરણો માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટમાં થતો ફેરફાર દર્શાવે છે. ધારો કે $I_a, I_b, I_c$ અને $I_d$ એ તીવ્રતા છે અને $f_a, f_b, f_c$ અને $f_d$ એ અનુક્રમે વક્ર $a, b, c$ અને $d$ માટેની આવૃત્તિઓ છે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo