સિઝિયમની સપાટી પર $557 \ nm$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ આપાત થાય છે. જ્યારે કેથોડ-એનોડ વોલ્ટેજ $0.25 \ V$ થી ઘટી જાય ત્યારે પરિપથમાં કોઈ ફોટો-ઈલેક્ટ્રોન વહન પામતા નથી. તો સિઝિયમની સપાટી માટે થ્રેસોલ્ડ તરંગલંબાઈ કેટલા $nm$ હશે?

  • A
    $577$
  • B
    $626$
  • C
    $734$
  • D
    $191$

Explore More

Similar Questions

$3500 \ \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ બે ધાતુઓ $A$ અને $B$ પર આપાત થાય છે. જો તેમના વર્કફંક્શન અનુક્રમે $4.2 \ eV$ અને $1.9 \ eV$ હોય,તો કઈ ધાતુ ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?

ચોક્કસ ધાતુમાં ફોટોઈલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરી શકે તેવી વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $200 \ nm$ છે. $100 \ nm$ તરંગલંબાઈના વિકિરણને કારણે ઈલેક્ટ્રોન દ્વારા મેળવેલી મહત્તમ ગતિઊર્જા .............. $eV$ હશે.

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિકિરણ ફોટોઈલેક્ટ્રિક સેલ પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $\upsilon$ છે. જો આપાત વિકિરણની તરંગલંબાઈ બદલીને $3\lambda / 4$ કરવામાં આવે,તો ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ .......... હશે.

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રિક અસરમાં ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $(E_{k})$ નો આપાત પ્રકાશની આવૃત્તિ $(\nu)$ સાથેનો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

પોટેશિયમ માટે ફોટોઈલેક્ટ્રિક થ્રેશોલ્ડ તરંગલંબાઈ (વર્ક ફંક્શન $2 \ eV$ છે) ........... $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo