ક્ષ-કિરણોનું વિવર્તન થતું નથી કારણ કે તેમની .....

  • A
    મોટી તરંગલંબાઈ
  • B
    વધારે ઉર્જા
  • C
    નાની તરંગલંબાઈ
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$X-$રે ટ્યુબ પર લાગુ પાડવામાં આવતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારવામાં આવે છે. પરિણામે,ઉત્સર્જિત વિકિરણમાં:

રેડિયોલોજિસ્ટ દ્વારા સામાન્ય રીતે આંતરડાનો સીધો $X-$રે ફોટોગ્રાફ લેવામાં આવતો નથી કારણ કે

$1 \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણ ($X$-ray) ફોટોન અને $5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતા દ્રશ્ય પ્રકાશના ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો.

$X$-ray ટ્યુબમાં એન્ટિકેથોડ મટીરીયલનો પરમાણુ ક્રમાંક $41$ છે. ટ્યુબમાં ઉત્પન્ન થતા $K_\alpha$ $X$-ray ની તરંગલંબાઈ ........ $\mathring A$ છે.

એક $X$-રે ટ્યુબ $1.24$ મિલિયન વોલ્ટ પર કાર્યરત છે. ઉત્પન્ન થયેલા ફોટોનની લઘુત્તમ તરંગલંબાઇ ..... $nm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo