બે પાસાને એક વાર ફેંકતા બંને પાસાપરના અંકોનો સરવાળો  $7$ થવાની પ્રતિકૂળ સંભાવના પ્રમાણ શોધો.

  • A

    $5 : 1$

  • B

    $2 : 3$

  • C

    $4 : 1$

  • D

    $1 : 2$

Similar Questions

A અને B ની એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે p અને q છે. તો વર્ષના અંતે ફક્ત એક જીવે તેની સંભાવના કેટલી?

એક વૃદ્ધ વ્યક્તિ ટેલીફોન નંબર જોડતાં છેલ્લા બે અંકો ભૂલી જાય છે, તે યાર્દચ્છિક રીતે આ ભિન્ન અંકો જોડે છે. તો સાચો નંબર જોડાવાની સંભાવના કેટલી થાય ?

જો પાસાને બે વાર ઉછાળવામાં આવે, તો $4$ ઓછામાં ઓછી  એક વાર આવવાની સંભાવના કેટલી થાય ?

નીચે પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો :

એક વ્યક્તિ, એક વર્ષમાં, વ્યસ્ત ધોરી માર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યાની નોંધ રાખે છે.

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $B$ અથવા $C$