બે તરંગો નીચેના સમીકરણો દ્વારા દર્શાવવામાં આવે છે: $y_1 = a \sin \omega t$ અને $y_2 = a \cos \omega t$. પ્રથમ તરંગ એ .....

  • A
    બીજા તરંગ કરતા $\pi$ જેટલું આગળ છે.
  • B
    બીજા તરંગ કરતા $\pi$ જેટલું પાછળ છે.
  • C
    બીજા તરંગ કરતા $\pi / 2$ જેટલું આગળ છે.
  • D
    બીજા તરંગ કરતા $\pi / 2$ જેટલું પાછળ છે.

Explore More

Similar Questions

એક પદાર્થ માધ્યમ $A$ માં $100 \, mm$ લાંબા અને માધ્યમ $B$ માં $0.25 \, m$ લાંબા તરંગો ઉત્પન્ન કરે છે. જો માધ્યમ $A$ માં તરંગનો વેગ $80 \, cm s^{-1}$ હોય,તો માધ્યમ $B$ માં તરંગનો વેગ .... $m s^{-1}$ છે.

તરંગના આવર્તકાળની વ્યાખ્યા લખો.

માધ્યમ $1$ અને માધ્યમ $2$ વચ્ચેની આંતર સપાટી પર તરંગના પરાવર્તન અને વક્રીભવન વિશે સાચું વિધાન પસંદ કરો.

એક સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 6 \sin 2 \pi (2t - 0.1x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ અને $x$ એ $mm$ માં છે અને $t$ સેકન્ડમાં છે. કોઈપણ ક્ષણે $2 \ mm$ દૂર રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે ($^{\circ}$ માં)?

$a$ કંપવિસ્તાર,$\lambda$ તરંગલંબાઈ અને $f$ આવૃત્તિ ધરાવતું એક લંબગત સાઇનસૉઇડલ તરંગ ખેંચાયેલી દોરી પર ગતિ કરે છે. દોરી પરના કોઈપણ બિંદુએ મહત્તમ ઝડપ $v/10$ છે,જ્યાં $v$ એ તરંગના પ્રસરણની ઝડપ છે. જો $a = 10^{-3} \ m$ અને $v = 10 \ ms^{-1}$ હોય,તો $\lambda$ અને $f$ ના મૂલ્યો શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo