યંગના ડબલ-સ્લીટ પ્રયોગમાં,સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે એકરંગી પ્રકાશના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે. પડદા પર $w$ જેટલી શલાકાની પહોળાઈ ધરાવતી વ્યતિકરણ ભાત મળે છે. જો એક સ્લીટની આગળ $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટ મૂકવામાં આવે,તો નવી શલાકાની પહોળાઈ $w'$ કેટલી થશે?

  • A
    $w' = \frac{w}{\mu}$
  • B
    $w' = w\mu$
  • C
    $w' = (\mu - 1)tw$
  • D
    $w' = w$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,કયા રંગ માટે ફ્રિન્જની પહોળાઈ સૌથી ઓછી હોય છે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,જો બે સ્લિટમાંથી આવતા પ્રકાશ વચ્ચે કોઈ પ્રારંભિક કળા તફાવત ન હોય,તો પડદા પર પાંચમા ન્યૂનતમ (minima) ને અનુરૂપ બિંદુએ પથ તફાવત કેટલો હશે?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $800 \, nm$ અને $600 \, nm$ તરંગલંબાઇ ધરાવતા બે પ્રકાશના તરંગોનો ઉપયોગ સ્લિટના સમતલથી $7 \, m$ દૂર રાખેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે કરવામાં આવે છે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર $0.35 \, mm$ હોય,તો મધ્યસ્થ પ્રકાશિત અધિકતમથી તે બિંદુ સુધીનું લઘુત્તમ અંતર જ્યાં બંને તરંગલંબાઇની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય છે તે $............. \, mm$ હશે.

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $d = \lambda / 4$ છે,જ્યાં $\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. પ્રારંભિક કળાતફાવત $\pi / 4$ છે. તો $\theta = 30^o$ આગળ તીવ્રતા કેટલી હશે?

સ્ક્રીન પર એક બિંદુએ મળતા બે વ્યતિકરણ પામતા પ્રકાશના તરંગો વચ્ચેનો પથ તફાવત $\left(\frac{57}{2}\right) \lambda$ છે. તે બિંદુએ મળતી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo