એક ઇલેક્ટ્રિક ઇલ તેના બાયોલોજીકલ કોષો,જેને ઇલેક્ટ્રોપ્લેક્સ કહેવાય છે,તેનો ઉપયોગ કરીને વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરે છે. ઇલમાં કુલ $5000$ ઇલેક્ટ્રોપ્લેક્સ $100$ હરોળમાં ગોઠવાયેલા છે. આ ગોઠવણ આકૃતિમાં દર્શાવેલ છે. દરેક ઇલેક્ટ્રોપ્લેક્સ $0.15\ V$ નું $emf$ અને $0.25\ \Omega$ નો આંતરિક અવરોધ ધરાવે છે. ઇલની આસપાસનું પાણી તેના માથા અને પૂંછડી વચ્ચેનો પરિપથ પૂર્ણ કરે છે. જો પાણીનો અવરોધ $500\ \Omega$ હોય,તો ઇલ દ્વારા પાણીમાં ઉત્પન્ન થતો વિદ્યુતપ્રવાહ .......... $A$ છે.

  • A
    $1.5$
  • B
    $3.0$
  • C
    $15$
  • D
    $30$

Explore More

Similar Questions

જ્યારે કોષને શોર્ટ-સર્કિટ કરવામાં આવે ત્યારે તેનો ટર્મિનલ પોટેન્શિયલ તફાવત કેટલો હોય છે? ($E$ = કોષનું $E.M.F.$)

એક કોષ અનુક્રમે $2.5 \ \Omega$ અને $10 \ \Omega$ ના અવરોધ દ્વારા $1 \ A$ અને $0.5 \ A$ નો પ્રવાહ પૂરો પાડી શકે છે. કોષનો આંતરિક અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

આપેલ નેટવર્કમાં $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ................. $V$ છે $(R = r_1 = r_2 = r_3 = 1 \Omega, E_1 = 3 \, V, E_2 = 2 \, V, E_3 = 1 \, V)$

કોષમાંથી વહેતા પ્રવાહ $(I)$ સાથે ટર્મિનલ પોટેન્શિયલ તફાવત $(V)$ માં થતો ફેરફાર આલેખમાં દર્શાવ્યા મુજબ છે. કોષનું $EMF$ $(E)$ અને આંતરિક અવરોધ $(r)$ કેટલા છે?

$E$ પોટેન્શિયલ અને $r$ આંતરિક અવરોધ ધરાવતા દસ સમાન કોષોને શ્રેણીમાં જોડીને એક બંધ પરિપથ બનાવવામાં આવે છે. ત્રણ કોષોને સમાંતર જોડેલ આદર્શ વોલ્ટમીટર $...........E$ વાંચશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo