આકૃતિમાં દર્શાવેલ ત્રણે અવરોધમાંથી સમાન ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તેમની કિંમત વચ્ચેનો સંબંધ કયો હોવો જોઈએ ?

121-321

  • A

    $R_1 = R_2 = R_3$

  • B

    $R_2 = R_3$ અને $R_1 = 4R_2$

  • C

    ${R_2} = {R_3}$ અને ${R_1} = \frac{1}{4}{R_2}$

  • D

    $R_1 = R_2 + R_3$

Similar Questions

ત્રણ એકસમાન અવરોધો $R_1=R_2=R_3$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ $e.m.f $ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.તો પાવરમાં થતો વ્યય કેટલો છે.

બે $220\; V , 100 \;W$ ના બલ્બને પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક વખતે જ્યારે સંયોજન $220 \;V \;AC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે. દરેક કિસ્સામાં અનુક્રમે સંયોજન દ્વારા ખેંચાતો પાવર કેટલો હશે?

  • [AIPMT 2003]

$3\, V$  ની બેટરીને અવરોધક સાથે જોડતા $0.5$ $W$ પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ $2.5\,V$ હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........$W$

  • [JEE MAIN 2020]

નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf $2 \mathrm{~V}$ અને આંતરિક અવરોધ $\frac{2}{3} \Omega$ છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર ...... $W$

  • [JEE MAIN 2024]

આપેલ પરિપથમા કુલ પાવર વ્યય કેટલા ............ $W$ હશે?

  • [AIPMT 2007]