એક વિદ્યાર્થી આપેલ પરિપથ મુજબ એક વોલ્ટમીટર,એમિટર અને અવરોધનું જોડાણ કરે છે. જો વોલ્ટમીટરનું વાંચન $20 \ V$ અને એમિટરનું વાંચન $4 \ A$ હોય,તો અવરોધ $R$ કેટલો હશે?

  • A
    $5 \ \Omega$ જેટલો
  • B
    $5 \ \Omega$ કરતાં વધારે
  • C
    $5 \ \Omega$ કરતાં ઓછો
  • D
    તારના પદાર્થ પર આધારિત છે

Explore More

Similar Questions

જ્યારે ગેલ્વેનોમીટરને $S$ અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે તેની પ્રવાહ ક્ષમતા $n$ ગણી વધે છે. જો તે જ ગેલ્વેનોમીટરને બીજા અવરોધ $S^{\prime}$ સાથે શંટ કરવામાં આવે,તો તેની પ્રવાહ ક્ષમતા $n^{\prime}$ થાય છે. $n, S$ અને $S^{\prime}$ ના પદમાં $n^{\prime}$ નું મૂલ્ય શું છે?

$40\,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $mA$ દીઠ $5\, \text{કાપા}$ નું આવર્તન આપે છે. સ્કેલ પર કુલ $50\, \text{કાપા}$ છે. જ્યારે $2\,\Omega$ નો શંટ અવરોધ જોડવામાં આવે ત્યારે તેમાંથી પસાર થઈ શકતો મહત્તમ પ્રવાહ ................ $mA$ છે.

મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં થતું કોણાવર્તન (deflection) એ

$x\text{ }\Omega$ આંતરિક અવરોધ ધરાવતું વોલ્ટમીટર $20\text{ V}$ સુધી માપી શકે છે. તેની માપન મર્યાદા વધારીને $30\text{ V}$ કરવા માટે,જરૂરી ફેરફાર શું છે?

$50\, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $3\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં $2950\, \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં $30$ કાપાનું પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. આ આવર્તનને $20$ કાપા સુધી ઘટાડવા માટે,શ્રેણીમાં રાખવો પડતો અવરોધ .......$\Omega$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo