બે બલ્બો જેમના અવરોધો $1 : 2$ ગુણોત્તરમાં છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડેલ છે. તો જોડાણમાં પાવર વ્યયનો ગુણોત્તર કેટલો હશે ?

  • A

    $1/2$

  • B

    $2/3$

  • C

    $2/1$

  • D

    $2$

Similar Questions

જે જુદી જુદી ધાતુના જંકશનમાંથી વિધુત પ્રવાહ પસાર કરતા જંકશન આગળ ઉત્સર્જાતી અથવા શોષાતિ ઉષ્માને કયા નિયમથી ઓળખાય છે ?

આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં ત્રણ અવરોધ $A, B$ અને $C$ ના અવરોધ અનુક્રમે $3R, 6R$ અને $R$ છે. જયારે સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત નેટવર્કના છેડે આપવામાં આવે તો $A, B$ અને $C$ દ્વારા વ્યય પામતો ઉષ્મીય પાવર ગુણોત્તરમાં શોધો

‘$n$' સમાન ગોળાઓ, પ્રત્યેક અમુક ચોક્કસ વોલ્ટેજ સ્ત્રોતથી પાવર $P$ આપે તે રીતે બનાવવામાં આવેલ છે. તેઓને સ્ત્રોતના છેડે શ્રેણીમાં જોડેલ છે. તેમના વડે અપાતો કુલ પાવર .......છે.

આકૃતિમાં ત્રણ પરિપથ $I, II$ અને $III$ દર્શાવેલ છે જેને $3\,V$ ની બેટરી સાથે જોડેલ છે. જો $I, II$ અને $III$ માથી ઉત્પન્ન થતો પાવર $P_1 , P_2$ અને $P_3$ હોય તો ...

  • [JEE MAIN 2017]

એક ઇલેકિટ્રક કીટલી ને $220\ V$ લગાડતાં તેમાંથી $4\ A$ પ્રવાહ વહે છે.આ કીટલીમાં ભરેલ $1\ kg $ પાણીને $20\,^o C$  થી ઊકળતા કેટલા ................ $min$ સમય લાગશે? પાણીનું ઉત્કલનબિદુ  $100^o C$  છે.

  • [AIPMT 2008]