જો ઉષ્મીય ગૂંચળાનો અવરોધ $484\, \Omega$ અને સપ્લાય વોલ્ટેજ $220\,\ V\ AC$ હોય તો $100$ ગ્રામ પાણીનું તાપમાન $50^°\,C$ જેટલું વધારવા માટે હીટર કેટલા ............... $sec$ સમય લેશે ?
$210$
$320$
$100$
$290$
$5\,A$ ના ફ્યુઝનો ઉપયોગ કરીને $220\,V$ પર $60\,W$ બલ્બ સલામત રીતે ચલાવી શકાય?
$220 \,V , 50 \,Hz$ ના $AC$ ઉદ્ગમને $25 \,V , 5 \,W$ ના બલ્બ સાથે જોડવામાં આવે છે. ને બલ્બને તેની મહત્તમ તેજસ્વીતા સાથે ચલાવવા માટે શ્રેણીમાં જોડવો પડતો વધારાનો અવરોધ $R$ હોય. (અકૃતિમાં દર્શાવ્યા અનુસાર) તો $R$ નું (ઓહમ માં) મૂલ્ય .......... હશે.
બે સમાન $500\,W$ અને $220\,V$ ના બલ્બને $110\, V$ સાથે શ્નેણીમાં લગાવતા દરેક બલ્બમાં કેટલો પાવર વપરાય ?
$60\,W , 220\,V$ ના $10$ બલ્બને $220\,V$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં શોષાયેલો પાવર $........W$ છે.
ત્રણ એકસમાન બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. જ્યારે સ્વિચ $S$ને બંધ કરવામાં આવે તો બલ્બ $B$ માં શોષાયેલો પાવર $P$ છે. તો જ્યારે સ્વિય $S$ એ ખુલ્લી ત્યારે એજ બલ્બ વડે શોષાયેલો પાવર કેટલો હોઈ શકે?