$1 \, mm$ અને $2 \, mm$ જાડાઈ ધરાવતા બે વાયરમાં કોપરનું દળ સમાન છે. આ બંને વાયરોને શ્રેણીમાં જોડીને તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો વાયરમાં ઉત્પન્ન થતા પાવરનો ગુણોત્તર .... હશે.

  • A
    $2 : 1$
  • B
    $1 : 16$
  • C
    $4 : 1$
  • D
    $16 : 1$

Explore More

Similar Questions

$0\,^oC$ તાપમાને સમાન $R_0$ મૂલ્ય ધરાવતા બે અવરોધોના તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેમના સમતુલ્ય અવરોધનો તાપમાન ગુણાંક કેટલો થશે?

પરિપથનો સમતુલ્ય અવરોધ $\Omega$ માં કેટલો છે?

$4 \Omega$ નો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને $R, 2R$ અને $4R$ એમ ત્રણ અવરોધો ધરાવતા પરિપથ સાથે જોડવામાં આવી છે (આકૃતિ જુઓ). જો પરિપથમાં ઉત્પન્ન થતો પાવર મહત્તમ હોય,તો $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ($Omega$ માં)?

જ્યારે કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય,ત્યારે $9\, V$ ના સેલમાંથી ખેંચાતો પ્રવાહ ($mA$ માં) શોધો.

સમાન અવરોધ $\lambda \ \Omega/m$ ધરાવતા એક તારને $r$ ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે. કેન્દ્ર $O$ થી પરિઘ પરના બિંદુઓ $A$ અને $B$ સુધી $r$ લંબાઈના બે ત્રિજ્યાવર્તી તાર જોડવામાં આવે છે,જ્યાં ખૂણો $\angle AOB = 90^\circ$ છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ . . . . . . $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo