$30$ કાપા ધરાવતા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા $20 \, \mu A$ પ્રતિ કાપો છે. તેનો અવરોધ $25 \, \Omega$ છે. આ ગેલ્વેનોમીટરને $1 \, V$ ની રેન્જ ધરાવતા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો? (શ્રેણી અવરોધ $\Omega$ માં શોધો)

  • A
    $0.15$
  • B
    $0.015$
  • C
    $1641.67$
  • D
    $1567.45$

Explore More

Similar Questions

જ્યારે $100 \Omega$ નો અવરોધ $R$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તેની રેન્જ $V$ છે. તેની રેન્જ બમણી કરવા માટે,$1000 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે. $R$ શોધો. ($Omega$ માં)

જો એમીટરને પરિપથમાં સમાંતર જોડવામાં આવે,તો તે શેના અતિરેકને કારણે નુકસાન પામવાની શક્યતા છે?

$50 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. શંટ જોડ્યા પછી,એમીટરનો અસરકારક અવરોધ $2.5 \Omega$ થાય છે. શંટનું મૂલ્ય શોધો.

$240 \Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર શંટ અવરોધ જોડ્યા પછી મુખ્ય પ્રવાહના માત્ર $4 \%$ જેટલો પ્રવાહ પસાર થવા દે છે. શંટ અવરોધનું મૂલ્ય કેટલું હશે ($Omega$ માં)?

એક એમીટરનો અવરોધ $13\, \Omega$ છે અને તેનું સ્કેલ $100\, A$ સુધીના પ્રવાહ માટે અંકિત કરેલું છે. આ એમીટર સાથે વધારાનો શંટ જોડ્યા પછી,આ મીટર દ્વારા $750\, A$ સુધીનો પ્રવાહ માપવાનું શક્ય બને છે. શંટ-અવરોધનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo