સુપરકન્ડક્ટર (અતિવાહક) ની વાહકતા.......છે.

  • A
    અનંત
  • B
    ઘણી વધારે
  • C
    ઘણી ઓછી
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનો અવરોધનો તાપમાન ગુણાંક ઋણ હોય છે?

$3 \Omega$ અવરોધ ધરાવતા તારને તેની મૂળ લંબાઈ કરતા બમણી લંબાઈ સુધી ખેંચવામાં આવે છે. તો નવા તારનો અવરોધ કેટલો થશે ($Omega$ માં)?

$15 \; m$ લંબાઈ અને $6.0 \times 10^{-7} \; m^{2}$ સમાન આડછેદ ધરાવતા તારમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે,અને તેનો અવરોધ $5.0 \; \Omega$ માપવામાં આવે છે. પ્રયોગના તાપમાને દ્રવ્યની અવરોધકતા કેટલી હશે?

ચોક્કસ દ્રવ્યના એક તારને ધીમેથી $10 \%$ ખેંચવામાં આવે છે. તેનો નવો અવરોધ અને વિશિષ્ટ અવરોધ અનુક્રમે કેટલા થશે?

$800 \ ^oC$ તાપમાને હીટરનો પાવર $500 \ W$ છે. તો $200 \ ^oC$ તાપમાને પાવર કેટલા $W$ હશે? આપેલ છે: $\alpha = 4 \times 10^{-4} \ ^oC^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo