એક ગાડીમાં $20 \, cm$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ અરીસો લગાડેલો છે. બીજી ગાડી,જે $2.8 \, m$ દૂર છે,તે $15 \, m/s$ ની સાપેક્ષ ઝડપથી પહેલી ગાડીને ઓવરટેક કરે છે. પહેલી ગાડીના અરીસામાં બીજી ગાડીની ઝડપ કેટલી દેખાશે?

  • A
    $0.1 \, m/s$
  • B
    $0.15 \, m/s$
  • C
    $1/10 \, m/s$
  • D
    $1/15 \, m/s$

Explore More

Similar Questions

એક સમતલ અરીસો $4\hat i + 5\hat j + 8\hat k$ વેગથી ગતિ કરે છે. અરીસાની સામે એક બિંદુવત પદાર્થ $3\hat i + 4\hat j + 5\hat k$ વેગથી ગતિ કરે છે. અહીં,$\hat k$ દિશા એ સમતલ અરીસાના લંબની દિશામાં છે અને પદાર્થ તરફ છે. પ્રતિબિંબનો વેગ શોધો:

Difficult
View Solution

એક કણ $(\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \text{ m/s}$ ના વેગથી ગતિ કરી રહ્યો છે. $x-y$ સમતલમાં એક સમતલ અરીસો છે. અરીસાનો વેગ $(\hat{i} + 2\hat{j}) \text{ m/s}$ છે. પ્રતિબિંબનો વેગ ($\text{m/s}$ માં) કેટલો હશે?

Difficult
View Solution

જો કોઈ પદાર્થ સમતલ અરીસા તરફ $v$ ઝડપે અરીસાના સમતલને લંબ સાથે $\theta$ ખૂણે ગતિ કરતું હોય,તો પદાર્થ અને પ્રતિબિંબ વચ્ચેનો સાપેક્ષ વેગ શોધો.

$20 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર ગતિ કરતી વસ્તુનું પ્રતિબિંબ $30 \ s$ માં $\frac{25}{3} \ m$ થી $\frac{50}{7} \ m$ પર ખસે છે. વસ્તુની ઝડપ $km/h$ માં કેટલી હશે?

બે સમતલ અરીસાઓ છે જેની પરાવર્તક સપાટીઓ એકબીજાની સામે છે. અરીસાઓ એકબીજાથી $v$ ઝડપે દૂર જઈ રહ્યા છે. અરીસાઓની વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. $n$-મા પ્રતિબિંબનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo