એક અર્ધવાહકમાં ઈલેક્ટ્રોન અને હોલની આંતરિક સાંદ્રતા $6 \times 10^8 \ m^{-3}$ છે. કેટલીક અશુદ્ધિ ઉમેર્યા પછી,ઈલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $9 \times 10^{12} \ m^{-3}$ થાય છે. નવા હોલની સાંદ્રતા શોધો.

  • A
    $5 \times 10^4 \ m^{-3}$
  • B
    $4 \times 10^4 \ m^{-3}$
  • C
    $9 \times 10^2 \ m^{-3}$
  • D
    $6 \times 10^8 \ m^{-3}$

Explore More

Similar Questions

$P$-પ્રકારના અર્ધવાહકો કયા અશુદ્ધિ તત્વને ઉમેરીને બનાવવામાં આવે છે?

સિલિકોનમાં ડોનર (દાતા) ની લાક્ષણિક આયનીકરણ ઉર્જા .....$eV$ છે.

$P$-પ્રકારના સેમિકન્ડક્ટરમાં વેલેન્સ બેન્ડની ઉપર $57 \, meV$ પર એક્સેપ્ટર લેવલ છે. હોલ બનાવવા માટે જરૂરી પ્રકાશની મહત્તમ તરંગલંબાઇ કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \, J-s$)

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$N$-પ્રકારના $Ge$ સેમિકન્ડક્ટરમાં ઈલેક્ટ્રોન્સની મોબિલિટી $5000 \ cm^2/V \cdot s$ અને વાહકતા $5 \ mho/cm$ છે. જો હોલ્સની અસર અવગણી શકાય તેવી હોય,તો અશુદ્ધિ પરમાણુઓની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo