જો $P-N$ જંકશન ડાયોડમાં $10 \ V$ નું ચોરસ સિગ્નલ ($+5 \ V$ થી $-5 \ V$ સુધી બદલાતું) આપવામાં આવે છે,તો $R_L$ ને સમાંતર આઉટપુટ સિગ્નલ કેવું મળશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

રેક્ટિફાયર સર્કિટમાંથી સ્મૂધ $d.c.$ આઉટપુટ મેળવવા માટે વપરાતી ઇલેક્ટ્રિકલ સર્કિટને શું કહેવામાં આવે છે?

જ્યારે અર્ધતરંગ રૅક્ટિફાયરને સાઈન આકારનો $AC$ વૉલ્ટેજ લાગુ પાડવામાં આવે છે,ત્યારે આઉટપુટમાં મહત્તમ વૉલ્ટેજ $10 \ V$ મળે છે. આ આઉટપુટ વૉલ્ટેજમાં $DC$ વૉલ્ટેજનું મૂલ્ય .......

ફિલ્ટર વિનાના ફૂલ-વેવ રેક્ટિફાયર સર્કિટમાં,આઉટપુટ પ્રવાહ કેવો હોય છે?

એક ફૂલ-વેવ $P-N$ જંકશન ડાયોડ રેક્ટિફાયરમાં, $1500 \ \Omega$ નો લોડ અવરોધ વપરાય છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ થતો નથી. ધારો કે દરેક ડાયોડનો ફોરવર્ડ અવરોધ $R_f = 10 \ \Omega$ અને રિવર્સ અવરોધ $R_r = \infty$ છે. જ્યારે $30 \ V$ ના પીક એમ્પ્લિટ્યુડ અને $50 \ Hz$ ની આવૃત્તિ ધરાવતો સાઈનસૉઈડલ વોલ્ટેજ લાગુ કરવામાં આવે, ત્યારે અનુક્રમે $D.C.$ પાવર આઉટપુટ અને $A.C.$ પાવર ઇનપુટની ગણતરી કરો.

Difficult
View Solution

એક હાફ-વેવ રેક્ટિફાયરનો ઉપયોગ $800 \, \Omega$ ના લોડને $100 \, V$ $dc$ પૂરું પાડવા માટે થાય છે. ડાયોડનો અવરોધ $200 \, \Omega$ છે. જરૂરી $ac$ વોલ્ટેજ કેટલો હશે :.......$V$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo