કોમન એમીટર એમ્પ્લિફાયર માટે,પ્રવાહ ગેઈન $50$ છે. જો એમીટર પ્રવાહ $6.6 \ mA$ હોય,તો બેઝ વિદ્યુતપ્રવાહનું મૂલ્ય ........ છે. ($mA$ માં)

  • A
    $1.125$
  • B
    $0.062$
  • C
    $0.129$
  • D
    $0.567$

Explore More

Similar Questions

એક ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ મોડમાં કાર્યરત છે. $v_1$ એ બેઝ-એમિટર જંકશન પરનો પોટેન્શિયલ બેરિયર છે અને $v_2$ એ કલેક્ટર-બેઝ જંકશન પરનો પોટેન્શિયલ બેરિયર છે. $b_1$ એ બેઝ-એમિટર જંકશનના ડેપ્લેશન લેયરની પહોળાઈ છે અને $b_2$ એ કલેક્ટર-બેઝ જંકશનની પહોળાઈ છે.

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે, પ્રવાહ ગેઇન $\beta = 100$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $V_{in} = 1 \text{ mV}$, ઇનપુટ અવરોધ $R_{in} = 1 \text{ k}\Omega$, અને લોડ અવરોધ $R_L = 10 \text{ k}\Omega$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ $V_{out}$ ની કિંમત $\text{V}$ માં શોધો.

Difficult
View Solution

ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરની એમિટર-બેઝ સર્કિટ હંમેશા કેવી હોય છે?

કોમન એમિટર મોડમાં એક $N-P-N$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $4 \ mA$ ના કલેક્ટર પ્રવાહ સાથે સાદા વોલ્ટેજ એમ્પ્લીફાયર તરીકે થાય છે. $8 \ V$ ની બેટરીનો ટર્મિનલ લોડ અવરોધ $R_L$ દ્વારા કલેક્ટર સાથે અને અવરોધ $R_B$ દ્વારા બેઝ સાથે જોડાયેલ છે. કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE} = 4 \ V$,બેઝ-એમિટર વોલ્ટેજ $V_{BE} = 0.6 \ V$ અને બેઝ કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\beta_{d.c.} = 100$ છે. $R_L$ અને $R_B$ ના મૂલ્યોની ગણતરી કરો.

Difficult
View Solution

એક પ્રયોગમાં,$CE$ કોન્ફિગરેશન $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર માટે અલગ-અલગ આઉટપુટ વોલ્ટેજ પર ઇનપુટ લાક્ષણિકતાઓ દર્શાવેલ છે. આલેખના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo