$P-N$ જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ અવરોધ અને રિવર્સ બાયસ અવરોધનો ગુણોત્તર આશરે કેટલો હોય છે?

  • A
    $10^2:1$
  • B
    $10^{-2}:1$
  • C
    $1:10^{-4}$
  • D
    $1:10^4$

Explore More

Similar Questions

કોઈપણ પરિપથ સાથે ન જોડાયેલ $PN-$ જંકશન ડાયોડમાં:

નીચેની આકૃતિઓમાં દર્શાવેલ ડાયોડમાંથી કયો ડાયોડ રિવર્સ બાયસમાં છે?

આપેલ પરિપથમાં,જો ડાયોડ માટે ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ $0.5 \,V$ હોય,તો પ્રવાહ.....$ mA$ થશે.

Difficult
View Solution

ડેપ્લેશન લેયર (અવક્ષય સ્તર) એટલે શું? તેની જાડાઈનો ક્રમ શું છે?

એક સેમિકન્ડક્ટર $(Ge - As)$ નો એનર્જી ગેપ $1.43\, eV$ છે. જ્યારે આવા સેમિકન્ડક્ટરમાં હોલ અને ઈલેક્ટ્રોનનું પુનઃસંયોજન થાય ત્યારે ઉત્સર્જિત થતી મહત્તમ તરંગલંબાઈ $\mathring{A}$ માં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo