નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે વધે છે.
  • B
    $10 \text{ eV}$ જેટલી એનર્જી ગેપ ધરાવતા પદાર્થો અવાહકો હોય છે.
  • C
    વાહકોમાં વેલેન્સ અને કન્ડકશન બેન્ડ એકબીજા પર ઓવરલેપ થયેલા હોય છે.
  • D
    અર્ધવાહકની વાહકતા તાપમાન સાથે વધે છે.

Explore More

Similar Questions

સાચું વિધાન પસંદ કરો. વાહકોમાં,

જો આ અર્ધવાહકનો લેટિસ અચળાંક ઘટતો હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જર્મેનિયમ $(Ge)$ માટે બેન્ડ ગેપ ઊર્જા કેટલી છે?

ઇન્સ્યુલેટર (અવાહક) ના એનર્જી બેન્ડ ડાયાગ્રામમાં,બેન્ડ ગેપ અને કન્ડક્શન બેન્ડ અનુક્રમે કેવા હોય છે?

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo