નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    વાહકોમાં,કન્ડકશન બૅન્ડ અને વેલેન્સ બૅન્ડ એકબીજા પર સંપાત થયેલા હોય છે.
  • B
    $10 \ eV$ ના ક્રમનો એનર્જી બૅન્ડગૅપ ધરાવતો પદાર્થ અવાહક હોય છે.
  • C
    અર્ધવાહકની અવરોધકતા તાપમાન સાથે વધે છે.
  • D
    અર્ધવાહકની વાહકતા તાપમાન સાથે વધે છે.

Explore More

Similar Questions

શું કોપર (તાંબા) માં $n$-પ્રકારની અથવા $p$-પ્રકારની અશુદ્ધિઓ ઉમેરવાનો કોઈ ફાયદો છે?

ત્રણ અર્ધવાહકોને તેમના એનર્જી ગેપના વધતા ક્રમમાં નીચે મુજબ ગોઠવવામાં આવ્યા છે. સાચી ગોઠવણી કઈ છે?

બાહ્ય (Extrinsic) અર્ધવાહકોમાં,

સામાન્ય તાપમાને, અર્ધવાહકોની વિદ્યુત વાહકતા $S/m$ (અથવા $mho/m$) માં કઈ રેન્જમાં હોય છે?

પ્રાથમિક (Elementary) અર્ધવાહકો એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo