ટ્રાન્ઝિસ્ટર ઑસ્સિલેટર એવી રચના છે કે,જેનો ઉપયોગ ....... માટે થાય છે.

  • A
    $DC$ વિદ્યુત-ઊર્જાનું $AC$ વિદ્યુત-ઊર્જામાં રૂપાંતરણ કરવા.
  • B
    $DC$ વિદ્યુત-ઊર્જાનું વધુ વૉલ્ટેજવાળા $DC$ ઊર્જામાં રૂપાંતરણ કરવા.
  • C
    $DC$ વિદ્યુત-ઊર્જાનું ઓછા વૉલ્ટેજવાળા $DC$ ઊર્જામાં રૂપાંતરણ કરવા.
  • D
    આપેલ પૈકી એક પણ નહીં.

Explore More

Similar Questions

આપેલ ટ્રાન્ઝીસ્ટર માટે,જો $\alpha = I_C / I_E = 0.96$ હોય,તો પ્રવાહ લબ્ધિ $\beta$ કેટલી થાય?

કોમન એમિટર $(CE)$ એમ્પ્લીફાયરમાં જેનો વોલ્ટેજ ગેઈન $G$ છે,તેમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.03\, mho$ અને કરંટ ગેઈન $25$ છે. જો આ ટ્રાન્ઝિસ્ટરને બીજા ટ્રાન્ઝિસ્ટર સાથે બદલવામાં આવે જેનું ટ્રાન્સકન્ડક્ટન્સ $0.02\, mho$ અને કરંટ ગેઈન $20$ હોય,તો નવો વોલ્ટેજ ગેઈન કેટલો થશે?

$CE$ કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરના આપેલ ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી,$R_B = 10\,k\Omega$ અને $R_C = 1\,k\Omega$ માટે આ કોન્ફિગરેશનનો પાવર ગેઇન $10^x$ છે. $x$ નું મૂલ્ય $.....$ છે.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,જ્યારે ઇનપુટ વોલ્ટેજ $V_i = 10\, V$ હોય,ત્યારે $V_{BE}$ શૂન્ય છે અને $V_{CE}$ પણ શૂન્ય છે. $I_B$,$I_C$ અને $\beta$ ના મૂલ્યો શોધો.

Difficult
View Solution

$3 \ \Omega$ ઇનપુટ અવરોધ અને $24 \ \Omega$ લોડ અવરોધ ધરાવતા કોમન એમીટર એમ્પ્લિફાયરમાં વોલ્ટેજ ગેઇન કેટલો હશે? $(\beta = 6)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo