ઓરડાના તાપમાને અર્ધવાહક પદાર્થમાં:

  • A
    વેલેન્સ બૅન્ડ અંશતઃ ખાલી અને કન્ડકશન બૅન્ડ અંશતઃ ભરેલી હોય છે.
  • B
    વેલેન્સ બૅન્ડ સંપૂર્ણ ભરેલી અને કન્ડકશન બૅન્ડ અંશતઃ ભરેલી હોય છે.
  • C
    વેલેન્સ બૅન્ડ સંપૂર્ણ ભરેલી હોય છે.
  • D
    કન્ડકશન બૅન્ડ સંપૂર્ણ ખાલી હોય છે.

Explore More

Similar Questions

કાર્બન,સિલિકોન અને જર્મેનિયમ દરેક પાસે ચાર વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ઓરડાના તાપમાને નીચેનામાંથી કયું વિધાન સૌથી યોગ્ય છે?

અર્ધવાહકની અવરોધકતા (resistivity) શેના પર આધાર રાખે છે?

વિધાન : સેમિકન્ડક્ટરની અવરોધકતા તાપમાન સાથે વધે છે.
કારણ : સેમિકન્ડક્ટરના પરમાણુઓ ઊંચા તાપમાને મોટા કંપવિસ્તાર સાથે કંપન કરે છે,જેનાથી તેની અવરોધકતા વધે છે.

અર્ધવાહક (semiconductor) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે સિલિકોન નમૂનાનું તાપમાન $27^\circ C$ થી વધારીને $100^\circ C$ કરવામાં આવે છે,ત્યારે સિલિકોનની વાહકતા શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo