$5 \, km \times 5 \, km$ ના કદનું એક વિશાળ વાદળ પૃથ્વીની સપાટીથી $1 \, km$ ની ઊંચાઈ પર છે. જો વાદળ અને પૃથ્વી હવાના ડાઈ-ઈલેક્ટ્રિક માધ્યમ સાથે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવે છે તેમ ધારીએ,તો વાદળ-પૃથ્વી તંત્રનું કેપેસિટન્સ $\mu F$ માં શોધો.

  • A
    $0$
  • B
    અનંત
  • C
    $0.22$
  • D
    $711$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું?

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ (ધારિતા) શેના પર આધાર રાખે છે?

પાંચ સમાન કેપેસિટર પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. તેઓ દરેક $2 \mu F$ ના કેપેસિટર બનાવે છે. પ્લેટોને $10 \ V$ ના $emf$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. પ્લેટ $C$ પરનો વિદ્યુતભાર......$\mu C$ છે.

Difficult
View Solution

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $10^5 \, V/m$ છે. જો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર $1 \, \mu C$ હોય,તો દરેક કેપેસિટર પ્લેટ પર લાગતું બળ ...... $N$ છે.

વિધાન : કેપેસિટરમાં સંગ્રહિત કુલ વિદ્યુતભાર શૂન્ય છે.
કારણ : કેપેસિટરની બરાબર બહારનું ક્ષેત્ર $\frac{\sigma }{{{\varepsilon _0}}}$ છે. ( $\sigma $ એ વિદ્યુતભાર ઘનતા છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo