આપેલ પરિપથમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે?

  • A
    $\frac{2}{3}\ \mu F$
  • B
    $\frac{5}{3}\ \mu F$
  • C
    $\frac{8}{3}\ \mu F$
  • D
    $\frac{7}{3}\ \mu F$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સંયોજનમાં બિંદુ $P$ અને $Q$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સનું મૂલ્ય શોધો.

દસ કેપેસિટરને સમાંતર જોડવામાં આવે છે અને $V$ જેટલા પોટેન્શિયલ સુધી બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડવામાં આવે છે,તો આ સંયોજનનું પોટેન્શિયલ ....... $V$ થશે.

ચાર સમાન કેપેસિટરને $10\,V$ ની બેટરી સાથે શ્રેણીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. બિંદુ $N$ અર્થિંગ કરેલ છે. બિંદુ $A$ અને $B$ ના સ્થિતિમાન કેટલા હશે?

$C_1, C_2, C_3$ કેપેસીટન્સ ધરાવતા ત્રણ કેપેસીટરો શ્રેણીમાં જોડાયેલા છે. તેમનું કુલ કેપેસીટન્સ કેટલું થશે?

બે કેપેસિટરોના સમાંતર જોડાણની સંયુક્ત કેપેસિટન્સ,શ્રેણી જોડાણની સંયુક્ત કેપેસિટન્સ કરતા ચાર ગણી છે. આનો અર્થ એ છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo