$1 \ \mu\text{F}$ મૂલ્ય ધરાવતા ત્રણ કેપેસિટરોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી પરિણામી કેપેસિટન્સ $1.5 \ \mu\text{F}$ મળે. તો:

  • A
    ત્રણેય કેપેસિટરો સમાંતરમાં જોડેલા હોય છે.
  • B
    ત્રણેય કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય છે.
  • C
    ત્રીજા કેપેસિટરને બાકીના બે કેપેસિટરના સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં જોડેલ છે.
  • D
    ત્રીજા કેપેસિટરને બાકીના બે કેપેસિટરના શ્રેણી જોડાણ સાથે સમાંતર જોડેલ છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ ...... $\mu F$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરની ગોઠવણીમાં,જો દરેક કેપેસિટર $9 pF$ હોય,તો બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ કેટલું હશે ($pF$ માં)?

$6\,\mu F$ ના ત્રણ કેપેસિટર ઉપલબ્ધ છે. મેળવી શકાય તેવી ન્યૂનતમ અને મહત્તમ કેપેસીટન્સ કેટલી હશે?

એક કેપેસિટર $A$ ક્ષેત્રફળ ધરાવતી સપાટ પ્લેટ અને બીજી સીડી જેવી રચના ધરાવતી પ્લેટનું બનેલું છે. દરેક સીડીની પહોળાઈ $a$ છે અને તેની ઊંચાઈ $b$ છે. પ્લેટની કુલ પહોળાઈ $2a$ છે. સપાટ પ્લેટ અને સીડીના પ્રથમ ભાગ વચ્ચેનું અંતર $d$ છે. કેપેસિટરનું કેપેસિટન્સ શોધો.

ત્રણ સમાન કેપેસિટર્સ,દરેકનું કેપેસિટન્સ $C$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo