તત્વ $A$ નું બે તબક્કામાં ક્ષય થઈને $C$ માં રૂપાંતરણ થાય છે. $A → B + _2{He}^4$ અને $B → C + 2e^{- }$ તો......
$A$ અને $C$ આઈસોટોપ છે.
$A$ અને $C$ સમભારીય છે.
$A$ અને $B$ આઈસોટોપ છે.
$A$ અને $B$ સમભારીય છે.
ન્યુકિલયર પ્રક્રિયા $ _2H{e^4}{ + _z}{X^A}{ \to _{z + 2}}{Y^{A + 3}} + A $ માં $A$ શું હશે?
જો $X$ ન્યુક્લિયસ નીચેની પ્રક્રિયામાં ભાગ લે તો,
$X \stackrel{a}{\longrightarrow} Y$
$Y \underset{2 \beta}{\longrightarrow} Z$
, ત્યારે
તત્વ $A$ નું તત્વ $C$ માં બે સ્ટેપમાં વિખંડન થાય છે
$A \to B + {\;_2}H{e^4}$
$B \to C + \;2{e^ - }$
તો ...
રેડિયોએકિટવ તત્ત્વ $ \beta $ કણનું ઉત્સર્જન કરે,ત્યારે જનક અને જનિત ન્યુકિલયસ એકબીજાના શું થાય?
નીચેનામાંથી સાચું વિધાન કયું છે.