જો $40 \ keV$ ઉર્જા ધરાવતા ઈલેક્ટ્રોન દ્વારા ટાર્ગેટ પર સંઘાત કરીને ક્ષ-કિરણો ઉત્પન્ન કરવામાં આવે,તો ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની લઘુત્તમ તરંગલંબાઈ ($\mathring{A}$ માં) કેટલી હશે?

  • A
    $300$
  • B
    $10$
  • C
    $4$
  • D
    $0.31$

Explore More

Similar Questions

બે અલગ-અલગ વોલ્ટેજ $V_1$ અને $V_2$ પર કાર્યરત અને $Z_1$ અને $Z_2$ પરમાણુ ક્રમાંક ધરાવતી અલગ-અલગ ટાર્ગેટ સામગ્રીનો ઉપયોગ કરતા બે કૂલિજ ટ્યુબમાંથી $X$-કિરણોનું તીવ્રતા વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કઈ અસમાનતા સાચી છે?

$Z_{A}$ અને $Z_{B}$ પરમાણુ ક્રમાંક ધરાવતા બે તત્વો $A$ અને $B$ નો ઉપયોગ અનુક્રમે $v_{A}$ અને $v_{B}$ આવૃત્તિ ધરાવતા લાક્ષણિક $X$-કિરણો ઉત્પન્ન કરવા માટે થાય છે. જો $Z_{A} : Z_{B} = 1 : 2$ હોય,તો $v_{A} : v_{B}$ કેટલું થશે?

જ્યારે કોઈ ચોક્કસ તત્વ (ન્યૂનતમ $24 \ kV$ સાથે) પર મોનોક્રોમેટિક $X-rays$ આપાત કરવામાં આવે છે,ત્યારે તેમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન માટે $24, 100, 110$ અને $115 \ kV$ ના સ્ટોપિંગ પોટેન્શિયલ માપવામાં આવે છે. જો આ તત્વનો ઉપયોગ $X-ray$ ટ્યુબમાં ટાર્ગેટ તરીકે કરવામાં આવે,તો $K_{\alpha}$ રેખાની તરંગલંબાઇ કેટલી હશે?

Difficult
View Solution

સૌથી અંદરના ઈલેક્ટ્રોનની બંધન ઊર્જા $40 \, keV$ છે. ક્ષ-કિરણ ટ્યૂબમાં ટંગસ્ટન ટાર્ગેટનો ઉપયોગ કરીને લાક્ષણિક ક્ષ-કિરણો મેળવવા માટે કેથોડ અને એનોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હોવો જોઈએ?

જ્યારે $0.50\; \mathring{A}$ ના $X$-કિરણો કોઈ પદાર્થ પર આપાત થાય છે,ત્યારે $K$-શેલમાંથી ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોન $2 \times 10^{-2}\; T$ ના ચુંબકીય ક્ષેત્રમાં $23\; mm$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. $K$-શેલના ઈલેક્ટ્રોનની બંધન ઉર્જા $..........\; keV$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo