ઑક્સિજનના સમસ્થાનિક $_8O^{17}$ નું દળ $M_0$ છે. જો $M_p$ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યૂટ્રૉનનું દળ હોય,તો આ સમસ્થાનિકની ન્યુક્લિયર બંધન-ઊર્જા ...... છે.

  • A
    $(17 M_n - M_0) c^2$
  • B
    $(8 M_p - M_0) c^2$
  • C
    $(8 M_p + 9 M_n - M_0) c^2$
  • D
    $M_0 c^2$

Explore More

Similar Questions

નાઈટ્રોજન ન્યુક્લિયસ $\left[{ }_7^{14} N\right]$ ની બંધન ઉર્જા (Binding Energy) શોધો,આપેલ છે કે ન્યુક્લિયસનું દળ $m\left[{ }_7^{14} N\right] = 14.00307 \ u$ છે. (પ્રોટોનનું દળ $m_p = 1.00783 \ u$ અને ન્યુટ્રોનનું દળ $m_n = 1.00867 \ u$ લો) ($MeV$ માં)

ધારો કે વિશિષ્ટ બંધન ઉર્જા વિરુદ્ધ દળ ક્રમાંકનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. આ આલેખનો ઉપયોગ કરીને,નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુક્લિઓન દીઠ સરેરાશ બંધન ઉર્જા આશરે કેટલી હોય છે?

$^6C^{12}$ ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ......... $MeV$ છે.
($^6C^{12}$ નું ન્યુક્લિયર દળ $= 12.00000 \text{ a.m.u.}$
હાઇડ્રોજન ન્યુક્લિયસનું દળ $= 1.007825 \text{ a.m.u.}$
ન્યુટ્રોનનું દળ $= 1.008665 \text{ a.m.u.}$)

ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોના કિસ્સામાં મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo