જો ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ $2 \mathring{A}$ હોય,તો એનોડ અને કેથોડ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ...... $kV$ છે.

  • A
    $62$
  • B
    $6.2$
  • C
    $24.8$
  • D
    $2.48$

Explore More

Similar Questions

$V$ વોલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા $X$-કિરણોની લઘુત્તમ તરંગલંબાઇ કેટલી હોય છે?

કુલિજ ટ્યુબમાંથી મેળવેલ સતત $X-$રે સ્પેક્ટ્રમ નીચેના સ્વરૂપમાં હોય છે:

વિધાન : નરમ અને કઠણ $X-$ કિરણો આવૃત્તિ તેમજ વેગમાં અલગ પડે છે.
કારણ : કઠણ $X-$ કિરણોની ભેદન શક્તિ નરમ $X-$ કિરણોની ભેદન શક્તિ કરતા વધારે હોય છે.

જો $V$ એ પ્રવેગક વોલ્ટેજ હોય,તો સતત $X$-કિરણોની મહત્તમ આવૃત્તિ શેના દ્વારા આપવામાં આવે છે?

આકૃતિ $X-$ કિરણ ટ્યુબ દ્વારા ઉત્સર્જિત $X-$ કિરણોની તીવ્રતાને તરંગલંબાઇના વિધેય તરીકે દર્શાવે છે. તીક્ષ્ણ શિખરો $A$ અને $B$ શું સૂચવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo