સખત (Hard) ક્ષ-કિરણો માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તરંગલંબાઈ વધારે હોય છે.
  • B
    તીવ્રતા વધારે હોય છે.
  • C
    આવૃત્તિ વધારે હોય છે.
  • D
    ફોટોન ઊર્જા ઓછી હોય છે.

Explore More

Similar Questions

જ્યારે એક ક્ષ-કિરણ ($X$-ray) ટ્યૂબ $60 \ kV$ પર કાર્ય કરે છે,ત્યારે ટ્યૂબનો વિદ્યુત પ્રવાહ $50 \ mA$ છે. ધારો કે ઈલેક્ટ્રોનની કુલ ઊર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય છે,તો એનોડ પર ઉત્પન્ન થતી ઉષ્માનો દર $cal/s$ માં કેટલો હશે?

પરમાણુના લાક્ષણિક $X$-રે સ્પેક્ટ્રામાં, જે સતત $X$-રે સ્પેક્ટ્રા પર સુપરઇમ્પોઝ થયેલ છે, આલેખમાં દર્શાવેલ શિખરો $P$ અને $Q$ ને ઓળખો.

જ્યારે $0.5 \, Å$ તરંગલંબાઈના ક્ષ-કિરણો $10 \, mm$ જાડાઈની $Al$ ની શીટમાંથી પસાર થાય છે, ત્યારે તેની તીવ્રતા ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના છઠ્ઠા ભાગની થાય છે. એલ્યુમિનિયમ માટે શોષણ ગુણાંક ............. $mm^{-1}$ છે.

Difficult
View Solution

$40 \ kV$ પર કાર્યરત કુલીજ ટ્યૂબમાં ઉત્પન્ન થતા ક્ષ-કિરણોની લઘુતમ તરંગલંબાઈ ..... $\mathring A$ છે.

Difficult
View Solution

જો પ્રવેગક સ્થિતિમાન $3100 \ V$ થી બદલાઈને $12400 \ V$ થાય,તો $\lambda_{K_{\alpha}}$ અને $\lambda_{min}$ વચ્ચેનો તફાવત બમણો થાય છે. $\lambda_{K_{\alpha}}$ નું મૂલ્ય $\mathring{A}$ માં શોધો. (આપેલ છે: $hc = 12400 \ eV \mathring{A}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo