જો બે પ્રોટોન,બે ન્યૂટ્રૉન અને એક પ્રોટોન-ન્યૂટ્રૉન વચ્ચે લાગતા ન્યુક્લિયર બળોને અનુક્રમે $F_{pp}$,$F_{nn}$ અને $F_{pn}$ વડે દર્શાવવામાં આવે,તો:

  • A
    $F_{pp} \approx F_{nn} \approx F_{pn}$
  • B
    $F_{pp} \neq F_{nn}$ અને $F_{pp} = F_{nn}$
  • C
    $F_{pp} = F_{nn} = F_{pn}$
  • D
    $F_{pp} \neq F_{nn} \neq F_{pn}$

Explore More

Similar Questions

$U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકોના નમૂના માટે નીચેનામાંથી શું સાચું છે?

$27$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ છે. જે ન્યુક્લિયસની ત્રિજ્યા $2R$ હોય તેના માટે નીચેનામાંથી શું સાચું છે?

$Al^{27}$ ન્યુક્લિયસના કદ અને તેની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે,$R_0 = 1.2 \times 10^{-15} \ m$):

બે હાઇડ્રોજન ન્યુક્લિયસ વચ્ચેના સ્થિત-વિદ્યુત અપાકર્ષણને કારણે મહત્તમ સ્થિતિઊર્જા આશરે કેટલી હોય ($MeV$ માં)? (ન્યુક્લિયસની ત્રિજ્યા $= 1.1 \ Fermi$) $\left[ \frac{1}{4 \pi \epsilon_0} = 9 \times 10^9 \ N \ m^2 \ C^{-2} \right]$

બોરોનનું પરમાણ્વીય વજન $10.81$ છે અને તેના બે સમસ્થાનિકો $_5B^{10}$ અને $_5B^{11}$ છે. તો પ્રકૃતિમાં $_5B^{10} : _5B^{11}$ નો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo