વિધાન $1$: ભારે ન્યુક્લિયસના વિખંડન અથવા હલકા ન્યુક્લિયસોના સંલયન વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે.
વિધાન $2$: ભારે ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $Z$ માં વધારો થતા વધે છે,જ્યારે હલકા ન્યુક્લિયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.

  • A
    વિધાન $1$ સાચું છે અને વિધાન $2$ ખોટું છે.
  • B
    વિધાન $1$ ખોટું છે અને વિધાન $2$ સાચું છે.
  • C
    વિધાન $1$ અને $2$ સાચાં છે તથા વિધાન $2$ એ વિધાન $1$ માટેની સાચી સમજૂતી આપે છે.
  • D
    વિધાન $1$ અને $2$ સાચાં છે પરંતુ વિધાન $2$ એ વિધાન $1$ ની સાચી સમજૂતી આપતું નથી.

Explore More

Similar Questions

યુરેનિયમ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો ${}_{92}^{235}U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \, MeV$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1 \, kW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી વિખંડનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

પરમાણુ વિખંડનમાં,વિખંડન પ્રક્રિયા એક પ્રક્ષેપ્ય (projectile) સાથે આગળ વધે છે. નીચેનામાંથી કયું સૌથી વધુ યોગ્ય છે?

એક $^{235}U$ ન્યુક્લિયર રિએક્ટર $3.70 \times 10^7 \text{ J/s}$ ના દરે ઉર્જા ઉત્પન્ન કરે છે. દરેક વિખંડન $185 \text{ MeV}$ ઉપયોગી ઉર્જા મુક્ત કરે છે. જો રિએક્ટરને $144 \times 10^4 \text{ s}$ માટે ચલાવવાનું હોય, તો જરૂરી બળતણનું દળ કેટલું હશે ($\text{ kg}$ માં)? (એવોગેડ્રો આંક $= 6 \times 10^{23} \text{ mol}^{-1}$, $1 \text{ eV} = 1.6 \times 10^{-19} \text{ J}$ લો)

સૂર્યમાં ઉર્જા મુખ્યત્વે શેના દ્વારા ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo