$2$ મોલ હિલિયમ વાયુનું તાપમાન $0^{\circ}C$ થી $100^{\circ}C$ સુધી વધારવા માટે અચળ કદે અને અચળ દબાણે જરૂરી ઉષ્મા અનુક્રમે કેટલી હશે?

  • A
    $500, 900 \text{ cal}$
  • B
    $600, 800 \text{ cal}$
  • C
    $600, 1000 \text{ cal}$
  • D
    $1000, 600 \text{ cal}$

Explore More

Similar Questions

ત્રિ-પરમાણ્વીય (અ-રેખીય) વાયુ માટે એડિબેટિક (adiabatic) અને આઇસોથર્મલ (isothermal) સ્થિતિસ્થાપકતાનો ગુણોત્તર કેટલો છે?

એક મોલ આદર્શ એકપરમાણ્વિય વાયુને અચળ દબાણે $0^{\circ} C$ થી $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તો વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (આપેલ છે,$R = 8.32 \text{ J mol}^{-1} \text{ K}^{-1}$)

એક આદર્શ વાયુના એક મોલને અચળ દબાણે $10 \, K$ તાપમાન વધારવા માટે $207 \, J$ ઉષ્માની જરૂર પડે છે. જો તે જ વાયુને અચળ કદ પર તેટલા જ $10 \, K$ તાપમાન વધારવા માટે ગરમ કરવામાં આવે,તો જરૂરી ઉષ્મા ...... $J$ છે. (વાયુ અચળાંક $R = 8.3 \, J/mol \cdot K$ આપેલ છે)

એક આદર્શ ત્રિ-પરમાણ્વિય વાયુને અચળ દબાણે $800 \,cal$ ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે. જો કંપન મોડને અવગણવામાં આવે,તો વાયુ દ્વારા આસપાસની વિરુદ્ધ કરવામાં આવેલા કાર્યમાં વપરાતી ઉર્જા ......... $cal$ છે.

શું આપણે વાયુની વિશિષ્ટ ઉષ્મા ધારિતા મેળવવા માટે મુક્તિની માત્રા (degree of freedom) નો ઉપયોગ કરી શકીએ? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo