જો પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અનંત હોય,તો તેનો અર્થ શું થાય?

  • A
    ઉષ્મા મુક્ત થાય છે.
  • B
    ઉષ્મા શોષાય છે.
  • C
    જ્યારે ઉષ્મા શોષાય અથવા મુક્ત થાય ત્યારે તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

ઉર્જાના સમવિભાજનના નિયમનો ઉપયોગ કરીને ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય શું છે?

એન્જિનના રેડિયેટરને ઠંડુ કરવા માટે પાણીનો ઉપયોગ થાય છે,કારણ કે

$2 \,kg$ દળ ધરાવતો એક ઘન પદાર્થ જ્યારે તેનું તાપમાન $20^{\circ} C$ થી વધારીને $70^{\circ} C$ કરવામાં આવે છે ત્યારે $50 \,kJ$ ઉષ્માનું શોષણ કરે છે. આ ઘન પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $J / kg^{\circ} C$ એકમમાં કેટલી હશે?

પદાર્થનું તાપમાન $1^{\circ}C$ વધારવા માટે આપવી પડતી ઉષ્માને........કહે છે.

એક પદાર્થને અચળ પાવર પર ઠંડો કરવામાં આવે છે. તેનો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. $S_{solid} : S_{liquid} : S_{gas}$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo