એક નિયમિત ઘનતાવાળી તકતી $10$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કરે છે. તેની ઉપર ટૉર્ક લગાડતાં તેમાં $5 \text{ rad s}^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. $2 \text{ s}$ બાદ તેનો કોણીય વેગ ...... $\text{rad s}^{-1}$ અને $2 \text{ s}$ માં તકતીએ કરેલાં પરિભ્રમણ ...... થાય.

  • A
    $72.8, 21.59$
  • B
    $52.6, 18.5$
  • C
    $12.6, 4.8$
  • D
    $82.6, 34.6$

Explore More

Similar Questions

નિશ્ચિત અક્ષની આસપાસ ભ્રમણ કરતી ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો.

એક પાતળો સમાન સળીયો $O$ પર કિલકિત કરેલો છે. તે અચળ કોણીય ઝડપ $\omega$ થી સમક્ષિતિજ સમતલમાં ફરે છે. $t = 0$ સમયે,એક નાનું જીવડું $O$ થી બીજા છેડા તરફ સળિયાની સાપેક્ષે અચળ ઝડપ $v$ થી ગતિ કરવાનું શરૂ કરે છે. તે $t = T$ સમયે બીજા છેડે પહોંચે છે અને અટકી જાય છે. તંત્રની કોણીય ઝડપ $\omega$ અચળ રહે છે. નીચેનામાંથી કયો આલેખ સમય $t$ ના વિધેય તરીકે $O$ પર ટોર્ક $|\tau|$ ના મૂલ્યને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Difficult
View Solution

$2 \,kg$ દળ અને $1 \,m$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના કેન્દ્રમાંથી પસાર થતી ધરી પર મુક્તપણે ફરી શકે છે। સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને $2 \,s$ માં $10 \,rad/s$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરવા માટે ગોળા પર લાગતું અચળ સ્પર્શક બળ $F$ કેટલું હશે ($\,N$ માં)?

$20 \, kg$ દળ અને $20 \, cm$ ત્રિજ્યા ધરાવતા માઉન્ટ કરેલા ફ્લાયવ્હીલ (ડિસ્ક) ની કિનારી પર એક દોરી વીંટાળેલી છે. દોરી પર $25 \, N$ નું સ્થિર બળ લગાડવામાં આવે છે. ઘર્ષણ અને દોરીનું દળ અવગણતા,વ્હીલનો કોણીય પ્રવેગ $rad/s^2$ માં કેટલો હશે?

એક પદાર્થ $3 \, rad/s^2$ ના કોણીય પ્રવેગ સાથે નિશ્ચિત અક્ષની આસપાસ ફરે છે. જ્યારે તેની કોણીય ઝડપ $10 \, rad/s$ થી વધીને $20 \, rad/s$ થાય છે,ત્યારે તેના દ્વારા પરિભ્રમણ કરેલ ખૂણો (રેડિયનમાં) .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo