ચોરસ ફ્રેમની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $20 \ kg \cdot m^2$ છે. તેની બાજુને સ્પર્શતી અને ફ્રેમના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ........ $kg \cdot m^2$ થશે.

  • A
    $10$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $25$

Explore More

Similar Questions

જો $I$ એ પાતળી વર્તુળાકાર તકતીની સમતલમાં અને તેની સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય,તો તે જ વર્તુળાકાર તકતીની તેના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક સમાન વર્તુળાકાર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલને લંબ અને તેની ધાર પરના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,સમાન દળ ઘનતા અને $2R$ ત્રિજ્યા ધરાવતી મોટી તકતીમાંથી $2R$ વ્યાસની નાની તકતી દૂર કરીને એક લેમિના બનાવવામાં આવે છે. આ લેમિનાની $O$ અને $P$ માંથી પસાર થતી અક્ષોને અનુલક્ષીને જડત્વની આઘૂર્ણ અનુક્રમે $I_0$ અને $I_P$ છે. આ બંને અક્ષો લેમિનાના સમતલને લંબ છે. $\frac{I_P}{I_0}$ નો ગુણોત્તર નજીકના પૂર્ણાંકમાં કેટલો થાય?

ચાર સમાન નક્કર ગોળાઓ,દરેકનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક રેખામાં એકબીજાને સ્પર્શે છે,જેના કેન્દ્રો $A, B, C, D$ છે. ધારો કે $I_A, I_B, I_C$ અને $I_D$ એ ચાર ગોળાઓની સમગ્ર સિસ્ટમની જડત્વની ચાકમાત્રા (moment of inertia) છે,જે તે ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને કેન્દ્રો ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને છે. તો $|I_A - I_B|$ નો તફાવત કેટલો થાય ($MR^2$ માં)?

સમાન દળ $M$ અને સમાન લંબાઈ $l$ ધરાવતા ચાર પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ચોરસ બનાવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo