એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. જો તેમના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $I_A = I_B$
  • B
    $I_A > I_B$
  • C
    $I_A < I_B$
  • D
    $\frac{I_A}{I_B} = \frac{d_A}{d_B}$

Explore More

Similar Questions

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી અર્ધવર્તુળાકાર પ્લેટની તેના સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $AA'$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડેલા છે. અક્ષ $P$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આશરે ....... $kg \cdot m^2$ છે.

Difficult
View Solution

$2 \ kg$ દળ ધરાવતા પાંચ કણોને $0.1 \ m$ ત્રિજ્યા ધરાવતી અને અવગણ્ય દળવાળી વર્તુળાકાર તકતીની કિનારી પર જોડવામાં આવ્યા છે. તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા ........ $kg \ m^2$ છે.

વર્તુળાકાર તકતી માટે તેના સમતલમાં રહેલી અને તેને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા અને વર્તુળાકાર રિંગ માટે તેના સમતલમાં રહેલી અને તેને સ્પર્શતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર ......... છે.

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક તકતી (disc) ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આ તકતીને ઓગાળીને એક નક્કર ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો તેના વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo