$10 \ g$ ગ્લુકોઝ (અભિસરણ દબાણ $P_1$),$10 \ g$ યુરિયા (અભિસરણ દબાણ $P_2$) અને $10 \ g$ સુક્રોઝ (અભિસરણ દબાણ $P_3$) ને $250 \ mL$ પાણીમાં ઓગાળતાં,આ દ્રાવણોના અભિસરણ દબાણ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

  • A
    $P_1 > P_2 > P_3$
  • B
    $P_3 > P_1 > P_2$
  • C
    $P_2 > P_1 > P_3$
  • D
    $P_2 > P_3 > P_1$

Explore More

Similar Questions

$17^\circ C$ તાપમાને $34.2 \ g/L$ સાંદ્રતા ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા $g/L$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી (isotonic) બનશે?

દર લિટર દ્રાવણમાં $500 \ g$ પ્રોટીન ધરાવતું દ્રાવણ,દર લિટર દ્રાવણમાં $3.42 \ g$ ખાંડ ધરાવતા દ્રાવણ સાથે આઈસોટોનિક છે. પ્રોટીનનો મોલર દળ કેટલો હશે?

જો $300 \ K$ તાપમાને બિન-વિદ્યુતવિભાજ્યના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $12 \ atm$ હોય,તો તેની સાંદ્રતા ગણો. $\left[R = 0.0821 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}\right]$ ($M$ માં)

$V \ L$ પાણીમાં ગ્લુકોઝ,સુક્રોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરીને અલગ-અલગ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ,સુક્રોઝ અને યુરિયા માટે અભિસરણ દબાણ $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.

ઓસ્મોટિક દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ ના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo