$NaCl$,$CuSO_4$ અને $K_2SO_4$ ના $0.1 \ M$ જલીય દ્રાવણો માટે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનો ગુણોત્તર...

  • A
    બધા સમાન
  • B
    $1 : 1 : 1.5$
  • C
    $3 : 2 : 1$
  • D
    $1.5 : 1 : 2.5$

Explore More

Similar Questions

$0.2 \ molal$ વિદ્યુતવિભાજ્ય $A_3B$ ના જલીય દ્રાવણનું $90\%$ આયનીકરણ થાય છે. $1 \ atm$ દબાણે દ્રાવણનું ઉત્કલનબિંદુ ........ $K$ છે. ($H_2O$ માટે $K_b = 0.52 \ K \ Kg \ mol^{-1}$ અને $H_2O$ નું ઉત્કલનબિંદુ $= 373 \ K$)

$NaCl$ ના જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ $0.9$ છે,તો બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો ......... $atm$ થશે.

$0.2 \ m$ એસિડ $HX$ ના દ્રાવણમાં $20\%$ આયનીકરણ થાય છે. જો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું ઠારણ બિંદુ ........... $^oC$ થશે.

નીચેનામાંથી કયા $0.1 \, M$ જલીય દ્રાવણનું ઠારણબિંદુ સૌથી નીચું હશે?

યુરિયા, સામાન્ય મીઠું $(NaCl)$ અને $Na_2SO_4$ ના $0.01 \, M$ દ્રાવણો માટે, ઠારબિંદુમાં થતા ઘટાડાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo