જો $40 \ mL$ દ્રાવણમાં $0.4 \ g$ $NaOH$ હાજર હોય,તો તેની મોલારીટી અને નોર્માલીટી કેટલી હશે? ($NaOH$ નું આણ્વીય વજન $= 40$)

  • A
    $0.25, 0.25$
  • B
    $2.5, 4.0$
  • C
    $3.7, 2.7$
  • D
    $3.3, 3.6$

Explore More

Similar Questions

$10 \ g$ ની એફર્વેસન્ટ ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટ $(NaHCO_3)$ અને ઓક્ઝેલિક એસિડ $(H_2C_2O_4)$ છે,જે $T = 298.15 \ K$ અને $p = 1 \ bar$ પર $0.25 \ L$ $CO_2$ મુક્ત કરે છે. જો આ સ્થિતિમાં $CO_2$ નું મોલર કદ $25.0 \ L \ mol^{-1}$ હોય,તો દરેક ટેબ્લેટમાં સોડિયમ બાયકાર્બોનેટની ટકાવારી કેટલી હશે? [$NaHCO_3$ નું મોલર દળ = $84 \ g \ mol^{-1}$,$H_2C_2O_4$ નું મોલર દળ = $90 \ g \ mol^{-1}$]

$H_2SO_4$ ના દ્રાવણનું દળથી ટકાવાર પ્રમાણ $31.4 \%$ છે અને તેની ઘનતા $1.25 \ g \ mL^{-1}$ છે. $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી . . . . . . $M$ (નજીકનો પૂર્ણાંક) છે. [$H_2SO_4$ નું આણ્વીય દળ $= 98 \ g \ mol^{-1}$ આપેલ છે]

સંપૂર્ણ દહન પછી $11 \ g$ $CO_{2(g)}$ ઉત્પન્ન કરવા માટે જરૂરી મિથેનના મોલની સંખ્યા કેટલી છે?
(મિથેનનું મોલર દળ $g \ mol^{-1}$ માં આપેલ છે: $16$)

જો કોઈ સિન્થેસિસ ગેસમાંથી મિથેનોલ બનાવવા માંગતું હોય,તો સિન્થેસિસ ગેસમાં વાયુરૂપ ઘટકોનો ગુણોત્તર શું હોવો જોઈએ?

$222 \ g$ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઈડમાં $Cl^{-}$ આયનોની સંખ્યા ગણો? (પરમાણ્વીય દળ $Ca=40, Cl=35.5$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo