એક $TV$ ટ્રાન્સમિટરના એન્ટેનાની ઊંચાઈ $100 \ m$ છે. આ ટ્રાન્સમિટર કેટલા ક્ષેત્રફળ ધરાવતાં કાર્યક્રમોનું પ્રસારણ કરી શકશે? $(R = 6.4 \times 10^{6} \ m)$

  • A
    $12.8\pi \times 10^{8} \ m^2$
  • B
    $1.28\pi \times 10^{9} \ m^2$
  • C
    $0.64\pi \times 10^{9} \ m^2$
  • D
    $1.28\pi \times 10^{8} \ m^2$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો વીજ ઘોંઘાટ (electrical noise) કુદરતી સ્ત્રોત નથી?

$AM$ તરંગની કુલ પાવર સામગ્રી $900 \, W$ છે. $100\%$ મોડ્યુલેશન માટે,દરેક સાઇડબેન્ડ દ્વારા પ્રસારિત પાવર......$W$ છે.

જો ટીવી પ્રસારણ એન્ટેના $128 \, km$ ની ત્રિજ્યા આવરી લેતું હોય,તો એન્ટેનાની ઊંચાઈ $m$ માં કેટલી હોવી જોઈએ?

નીચેનામાંથી કયો વિકલ્પ કમ્યૂનિકેશન તંત્રનો મૂળભૂત ઘટક નથી?

$16$ કવોન્ટાઇઝેશન લેવલ અને $8 \, kHz$ સેમ્પલિંગ રેટ ધરાવતા સિગ્નલનો બીટરેટ $bits/sec$ માં કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo