$5× 10^3$ દળનો ટ્રેનનો ડબ્બો (વેગન) છલોછલ પાણી ભરીને પ્રારંભીક વેગ $1.2 m/s $ સાથે ઘર્ષણ રહીત પાટા પર ગતિ કરે છે. વરસાડ ડબ્બા (વેગન)માં અધોદિશામાં શિરોલંબ રીતે પડે છે. જ્યારે ડબ્બામાં $10^3 kg $ નું વજનનું પાણી ભેગું થવાની ડબ્બાની ગતિઊર્જામાં (કેટલો) .............. $\mathrm{J}$ ફેરફાર થશે ?
$1200 $
$300 $
$600$
$900 $
$5 kg$ દળના એક ટુકડાને $5$ મીટરની ઉંચાઈ સુધી $60 N$ બળ દ્વારા ઉંચકેલો છે.
$(1)$ ટુકડાને ઉંચકવામાં બળ દ્વારા થતું કાર્ય
$(2) 5m$ ઉંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા
$(3) 5m$ ઉંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા
$(4) 5m $ ઉંચાઈએ ટુકડાનો વેગ શોધો.
એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?
એક બાળક ઝૂલા પર જમીનથી $0.75 m$ અને $2 m$ અનુક્રમે લધુત્તમ અને મહત્તમ ઊંચાઇ મળે તે રીતે ઝૂલે છે. તો ઝૂલાનો મહત્તમ વેગ ...... $ms^{-1}$
યંત્ર દ્વારા પહોંચાડવામાં આવતા અચળ પાવરને લીધે એક પદાર્થ સુરેખ રેખા પર ગતિ કરે છે. $t $ સમયમાં પદાર્થ દ્વારા કપાતું અંતર કોના સમપ્રમાણમાં હશે?
એક પદાર્થ એક યંત્ર દ્વારા મળતા અચળ પાવર દ્વારા સુરેખ રેખા પર ગતિ કરે છે. $ 't' $ સમયમાં પદાર્થેં કાપેલ અંતર કોના સમપ્રમાણમાં હશે ?