ગુરૂત્વમુક્ત ઓરડામાં $m_1$ દળનો માણસ ભોંયતળિયાથી $h$ ઊંચાઈએ ઊભો છે. તે $m_2$ દળનો બોલ $u$ જેટલી ઝડપથી અધો દિશામાં ફેંકે છે. જ્યારે બોલ તળિયા પર પહોંચશે ત્યારે માણસનું ભોંયતળિયાથી અંતર શોધો.

  • A
    $\left( \frac{m_2}{m_1} \right) h$
  • B
    $\left( 1 - \frac{m_2}{m_1} \right) h$
  • C
    $\left( 1 + \frac{m_2}{m_1} \right) h$
  • D
    $\left( 1 - \frac{m_2}{m_1} \right)^2 h$

Explore More

Similar Questions

એક સ્થિર કણ $m_A$ અને $m_B$ દળના બે ભાગમાં વિભાજિત થાય છે જે અનુક્રમે $v_A$ અને $v_B$ વેગથી ગતિ કરે છે. તેમની ગતિઊર્જાનો ગુણોત્તર $(K_B : K_A)$ કેટલો થાય?

$40 \,g$ દળની એક ગોળી $10 \,kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $400 \,m/s$ હોય,તો બંદૂકનો રિકોઈલ વેગ (પાછળ તરફનો વેગ) .......... હશે.

$50 \,kg$ દળનો એક માણસ $25 \,m$ લંબાઈ અને $200 \,kg$ દળ ધરાવતી હોડીના એક છેડે ઉભો છે. જો તે દોડવાનું શરૂ કરે અને જ્યારે તે બીજા છેડે પહોંચે, ત્યારે હોડીની સાપેક્ષમાં તેનો વેગ $2 \,ms^{-1}$ હોય છે. તો હોડીનો અંતિમ વેગ કેટલો હશે? (in $ms^{-1}$)

કણોના તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો.

શરૂઆતમાં સ્થિર રહેલો એક શેલ સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. તો તે બે ટુકડાઓ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo