$O_2$ દ્વારા $SO_2$ નું $SO_3$ માં ઓક્સિડેશન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે: $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g) + \text{Heat}$. જો........ હોય તો મળેલ $SO_3$ નો વધારો થશે.

  • A
    તાપમાન વધે અને દબાણ અચળ હોય
  • B
    તાપમાન ઘટે અને દબાણ વધે
  • C
    તાપમાન અને દબાણ બંને વધે
  • D
    તાપમાન અને દબાણ બંને ઘટે

Explore More

Similar Questions

જ્યારે $KOH$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ગરમી મુક્ત થાય છે. જો તાપમાન વધારવામાં આવે,તો $KOH$ ની દ્રાવ્યતા

નીચેની પ્રતિવર્તી પ્રક્રિયા $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g) + Q \ \text{cal}$ માં $SO_3$ ના વધુ ઉત્પાદન માટે સૌથી યોગ્ય પરિસ્થિતિ કઈ છે?

$1000 \ K$ તાપમાને બંધ પાત્રમાં $C_2H_{6(g)} \rightleftharpoons C_2H_{4(g)} + H_{2(g)}$ પ્રક્રિયા સંતુલનમાં છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $(\Delta H) = 137.0 \ kJ \ mol^{-1}$ છે. નીચેનામાંથી કઈ ક્રિયા સંતુલનને જમણી તરફ ખસેડશે?

બંધ પાત્રમાં વિષમાંગ સંતુલન ધ્યાનમાં લો:
$NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$
જો સંતુલનમાં વધુ $NH_4HS_{(s)}$ ઉમેરવામાં આવે,તો સિસ્ટમ પર શું અસર થશે?

તાપમાન અને દબાણની નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આણ્વિય હાઇડ્રોજન $(H_2)$ પરમાણ્વીય હાઇડ્રોજન $(H)$ માં વિયોજિત થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo