જો $340 \ g$ $N_2$ અને $H_2$ નું મિશ્રણ યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે અને $20\%$ $NH_3$ (દળથી) પ્રાપ્ત થાય,તો ઉત્પન્ન થતા $NH_3$ નું દળ $g$ માં કેટલું હશે?

  • A
    $16$
  • B
    $17$
  • C
    $20$
  • D
    $68$

Explore More

Similar Questions

$98 \ g$ $H_3PO_4$ માં જેટલા $H$ પરમાણુઓ છે,તેટલા જ $H$ પરમાણુઓ ધરાવતા $STP$ એ રાખેલા $H_2$ વાયુનું કદ ગણો. ($P$ નું પરમાણ્વીય દળ $= 31 \ u$) ($L$ માં)

Difficult
View Solution

જ્યારે હાઈડ્રેટેડ ક્ષાર,$Na_2SO_4 \cdot nH_2O$ ને ગરમ કરવામાં આવે છે,ત્યારે તેના વજનમાં $56\%$ નો ઘટાડો થાય છે અને તે નિર્જળ બને છે. $n$ નું આશરે મૂલ્ય કેટલું છે?

નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો. એમાઈડ નીપજની ટકાવારી ઉપજ $......$ છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો). (આપેલ છે: પરમાણ્વીય દળ: $C = 12.0 \, u, H = 1.0 \, u, N = 14.0 \, u, O = 16.0 \, u, Cl = 35.5 \, u$)
$C_6H_5COCl + (C_6H_5)_2NH \rightarrow C_6H_5CON(C_6H_5)_2 + HCl$
આપેલ છે: $0.140 \, g$ $C_6H_5COCl$ એ $0.388 \, g$ $(C_6H_5)_2NH$ સાથે પ્રક્રિયા કરીને $0.210 \, g$ $C_6H_5CON(C_6H_5)_2$ બનાવે છે.

$1 \, L$ શુદ્ધ પાણીમાં $5.85 \, g \, NaCl$ ઓગાળેલ છે. આ દ્રાવણના $1 \, mL$ કદમાં રહેલા કુલ આયનોની સંખ્યા ગણો.

$x$ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટને હવામાં સંપૂર્ણપણે ગરમ કરવામાં આવ્યું. મળેલા ઘન અવશેષનું વજન $28 \,g$ છે. $x$ નું મૂલ્ય (ગ્રામમાં) કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo